યુથ કોંગ્રેસે વડાપ્રધાનના કર્યા વખાણ| વિપક્ષના હોબાળા બાદ સંસદની કાર્યવાહી સ્થગિત

2022-07-18 260

તાજેતરમાં યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા એક ટ્વીટથી ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કરવામાં આવ્યા છે. જ્યારે આજથી 12 ઓગસ્ટ સુધી સંસદનું મોનસૂન સત્ર શરૂ થઈ ગયું છે. જો કે આજે પ્રથમ દિવસે જ વિપક્ષના હોબાળા બાદ સંસદની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે.

Videos similaires